હાલોલ પો.સ્ટે. વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલના બનાવો પૈકી કુલ-૦૬ મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત સોપતી હાલોલ રૂરલ પોલીસ

હાલોલ, (પંચમહાલ) કનુભાઈ બારીયા :-

પંચમહાલ ગોધરા રેન્જના મે. નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી. આર. વી. અંસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જીલ્લામાં મોબાઈલ ગુમ/ ચોરીના બનાવો બનતા હોય જે રોકવા સારૂ સુચના આપેલ જે આધારે ના.પો.અધિ.સાહેબ શ્રી વી.જે.રાઠોડ સા. હાલોલ વિભાગ હાલોલ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી આર.એ.જાડેજા નાઓને મોબાઈલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઈલો શોધી કાઢવા સારૂ ટેકનીકલનુ કામ કરતા પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે આધારે અરજીઓની તપાસ કરી તેમજ ટેક્નીકલ માહિતી મેળવી જે આધારે અલગ અલગ કુલ ૦૬ મોબાઈલો શોધી કાઢી અરજદારઓને પરત સોપવામાં આવ્યા જેની વિગત નીચે મુજબ છે.

પરત કરેલ મુદામાલ:-

મોબાઈલની વિગત

વીવો કંપનીનો વાય-૯૧ મોડલનો મોબાઈલ કી३.८.૯૯૦/-

આઇટેલ કંપનીનો એ-૨૩ પ્રો મોડલનો મોબાઈલ કી.રૂ.૩૭૦૦/-

વીવો કંપનીનો વાય-૫૧ મોડલનો મોબાઈલ કી. રૂ. ૧૯,૯૯૯/-

રેડીમી કંપનીનો ૧૧ પ્રાઈમ મોડલનો મોબાઈલ કી. રૂ.૧૨,૪૦૦/-

રીયલ મી કંપનીનો એક્ષ ટી મોબાઈલ કી. રૂ.૧૬’૪૯૯/-

રેડમી ૯ પાવર મોડેલનો મોબાઇલ કી. રૂ.૧૨,૫૦૦/-

કુલ કિ.રૂા. ૭૪,૦૮૮/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-

૧) શ્રી આર. એ. જાડેજા પોલીસ ઈન્સપેક્ટર
(૨) સુરેશભાઈ લક્ષ્મણભાઈ કણઝરીયા અ.લોકરક્ષક બ.નં.૦૮૯૫ તથા હાલોલ રૂરલ પોલીસ સ્ટાફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here