સિદ્ધપુરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ની સિદ્ધેશ્વરી સોસાયટીમાં માં નવરાત્રી ના મહાપર્વ માં દશેરા ની રાત્રિએ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા જેમાં નાના નાના ભૂલકાઓ બાળકો બાલિકાઓ તેમજ યુવાધન સહિત વડીલોએ ગરબે રમી માતાજીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રાત્રિ દરમિયાન ગરમા ગરમ નાસ્તાની મોજ માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here