સરકારી આઈ.ટી.આઈ. ગોધરા ખાતે પ્રવેશસત્ર ઓગસ્ટ-2021માં ત્રીજા તબક્કામાં પ્રવેશ અંગે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સરકારી આઈ.ટી.આઈ.ગોધરા ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૧માં ત્રીજા તબક્કા માટે GCVT/NON.AFFI. ARMATURE MOTOR REWINDING/COIL WINDERમાં જુજ બેઠકો ખાલી હોઈ પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૨/૦૯/૨૦૨૧ થી તા.૨૭/૦૯/૨૦૨૧, સાજે-૧૮.૦૦ કલાક સુધી આઈ.ટી.આઈ.ગોધરા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ચશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here