શહેરા તાલુકા વિકાસ અધિકારીએ 3 જેટલા ટી. એ. બે જી આર.એસ.અને ઇન્ચાર્જ એ.પી.ઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવાની નોટિસ ફટકારી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ઉજળા ગ્રામ પંચાયતમાં મનરેગા શાખામાં થયેલા મનરેગા શાખાના અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસના ખુલાસા ખોટા પડતા તાલુકા વિકાસ અધિકારીએ બે દિવસમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી ના ખુલાસો માંગતા ફાફડાટ

શહેરા તાલુકાના ઉજળા ગામની જે બી સોલંકી દ્વારા માટે મેટલ રસ્તાની જાહેર માહિતી માંગવામાં આવી હતી જેમાં શહેરા તાલુકાના તાલુકા પંચાયતના મનરેગા શાખાના ત્રણ જેટલા ટી.એ બે જી આર એસ અને ઇન્ચાર્જ એપી હોત આર કે બારીયા દ્વારા સ્થળ ચકાસણી કરી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં સ્થળ પર સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે સંપૂર્ણ કામ કરવામાં આવેલો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો જે ખુલાસાથી નાખુશ થઈ જે બી સોલંકી દ્વારા જિલ્લા પંચાયતના સરણે ગયા હતા જેમાં જિલ્લા પંચાયત દ્વારા શહેરા અને જિલ્લાની એક ટીમ બનાવી ગુજરા ગામે સ્થળ ચકાસણીમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયત શાખા દ્વારા સ્થળ ચકાસણી કર્યા બાદ આખરી અહેવાલ જિલ્લાની કચેરીએથી સુરત ન થાય ત્યાં સુધી તાલુકા પંચાયત મનરેગા શાખાના ત્રણ જેટલા બે જેટલા જીઆરએસ અને ઇન્ચાર્જ એપીઓને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ સામેલ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી નો ખુલાસો દિન બેમાં માંગતા નોટિસ આપી હતી જેથી તમામ કર્મચારીઓ માં આ નોટિસને લઈ ફફળાટ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here