શહેરા તાલુકાના બોરીયા ગામ ખાતે ખરેખરીનો જંગ… સરપંચના 11 દાવેદારો મેદાનમાં…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના બોરીયા ગામ ખાતે મતદાન મથક ખાતે મતદારોની લાંબી લાઇન લાગી હતી. જ્યારે આ વખતની ચૂંટણીમાં ૧૧ જેટલા સરપંચના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ છે

શહેરા તાલુકાના બોરીયા ગામ માં સરપંચ પદમા ૧૧ જેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન મથકો ખાતે મતદારોનો ઉત્સાહ સવારથી લઈને સાંજ સુધી જોવા મળ્યો હતો જોકે આ વખતે જે ગ્રામીણ મતદારોનો ઉત્સાહ જોવા મળતા મતદાનની ટકાવારી પણ અહીંની ગત ગ્રામ પંચાયતની ચૂંટણી કરતા વધુ જોવા મળે તો નવાઈ નહીં હાલ તો આ ગામના મતદારો શિક્ષિત અને જાગૃત સરપંચના ઉમેદવાર પર પોતાનો પસંદગીનો કળશ ઢોળશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here