વડોદરા : ચોરોની બેટરીઓ નંગ-૦૬ કુલ કિ.રૂ. ૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી પાણીગેટ પોલીસ ટીમ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરના મે.પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સીંઘ સાહેબ તથા મેં અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાં સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ યશપાલ જગાણીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “B” ડીવીજન જી.ડી.પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહિલ નાઓની  સીધી દોરવણી હેઠળ આજરોજ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ હેડ કોન્સ શૈલેસિડ જાનસિક તથા પો.કો. સ્ત્રીત્વ જરાાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે- બાવામાનપુરા શાક માર્કેટ પાસેથી આરોપીને જુદા જુદા વાહનોની અલગ અલગ સાઇઝની બેટરીઓ નંગ-૦૬ સાથે પકડી પાડી જે બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો નથી અને ગલ્લા તલ્લા કરે છે. જેની વધુ સધન પુછ પરછ કરતા પોતે સદર બેટરીઓની ચોરી કરેલાની હકીકત જણાવે છે. જે ઇસમ પાસેથી જુદા જુદા વાહનની બેટરીઓ ન-૦૬ કુલ કિ.રૂ ૧૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કર્યવાહી કરવામાં આવેલ છે.
– આરોપીનું નામ
મોહમદ ઇમરાન મોહમદફારૂક અરબ ઉ.વ. ૩૦ રહે- મોગલવાડા, સાલેરી બજાજની ગલી, અમીના – ઝરીન ફ્લેટ, મન ૧૦૧ ચોથામળે, નાલબંધવાડા, વાડી, વડોદરા શહેર
– મુખ્ય રેલ માલ-
(૧) EXIDE XPRESS લાલ કલરની મોટી સાઇઝની જેના પર A1E2433050 લખેલ બેટરી જે જુની વપરાયેલી જેની કિરૂ, ૪,૦૦૦/- ની ગણી શકાય
(૨) DERBY- લાલ કલરની મોટી સાઇઝની બેટરી જેના પર N-95- 90 AH 20L103 લખેલ જે જુની વપરાયેલી જેની કિ.રૂ.૪,૦૦૦/- ની ગણી શકાય. {2} EXIDE EXO લાલ કલરની નાની સાઇઝની બેટરી જેના ઉપર ED60A4G7026758 લખેલ છે જે જુના વપરાયેલી જેની કિ.રૂ.૨,૦૦૦/- ની ગણી શકાય (૪) EXIDE EKO લાલ કલરની નાની સાઇઝની બેટરી જેના ઉપર A2HG035529 લખેલ છે જે જુની વપરાયેલી જેની કિ.રૂ.૨,૦૦૦/- ની ગણી શકાય.
જે અ.નં ૩ થી ૪ વાની લગભગ દશેક દીવસ પહેલા વાઘોડીયા ગામમાંથી કોર્ટની
પાછળન ભાગેથી રોડ પર પાર્ક કરેલ બે ટ્રેક્ટર તથા બે થ્રી વ્હીલર છકડા માંથી ચોરી કરેલની હકીકત
જણાવે છે.
(૫) S SONIC JET વ્હાઇટ અને બ્લ્યુ કલરની મોટી સાઇઝની બેટરી જેના પર IT BL A5C1B034970 લખેલ છે જે જૂની વપરાયેલી જેની કિ.રૂ. ૪,૦૦૦/- ની ગણી શકાય. {5} AMCO POWER STAR વ્હાઇટ ક્લેરની નાની સાઇઝની બેટરી જેના ઉપર IP58513616 – 500 2NF લખેલ છે, જે જૂની વપરાયેલી જેની કિ.રૂ ૨,૦૦૦/-ની ગણી શકાય.
જે અન ૫ થી ૬ વાળી બેટરીઓ તાંદલજા સનફામાં રોડ પર આવેલ એક.ટી.સી.
હોસ્પીટના સામેના રોડ પરથી ખુલ્લુ નગરના નાકા પાસે પાર્ક કરેલ છકડા તથા ઓટો રીક્ષામાથી
માથી ચોરી કરેલની હકીકત જણાવે છે.
કુલ કિ.રૂ. ૧૮૦૦૦/-
મારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પો. ઇન્સ. એસ.એ.ગોહિલ
* ASI કનકસિહ શિવસિંહ
ASI હર્ષદભાઇ કાનજીભાઇ
ફેંકો. અંબરીશભાઇ લક્ષમણભાઇ * પો.કો. ઇન્દ્રજીતસિંહ અજીતસિહ
• પો કો. હરેશભાઇ નાગરભાઇ
• પો.કો. રવીન્દ્રકુમાર જશુભાઇ
• પો.કો. હસમુખભાઇ દેવાભાઇ
કો, સંલેન્દ્રસિંહ રણજીતસિંહ * પો.કો. જગદીશભાઇ મનુભાઇ
*પો.કો. કમલેશભાઇ બાબુભાઇ • પો.કો. મુકેશભાઈ રામાભાઈ
* પો.કો. ક્રિષ્ણદેવસિંહ ચંદ્રસિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here