વડોદરા :.ગુમ થયેલ મહીલા ને ગણતરીના કલાકોમાં શોંધીને તેના પતીને સોંપતી નવાપુર પોલીસ સ્ટેશન ટીમ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરના મે, પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નીનામા સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશ્નર “ઝોન— ” અક્ષય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “સી” ડીવીઝન રાજપાલી રાણા સાહેબ દ્વારા સૂચના આપેલ કે નવાપુરા પોસ્ટે વિસ્તારમાં વ્યક્તી ગુમ થયેલ મહિલાને શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ કવીતાબેન વાઓ કૌશીક ધીરજભાઇ સોલંકી ઉ.વ ૨૪ રહે બકરાવાડી વિલેશ એપાર્ટમેન્ટ નાની શાક માર્કેટ ચોખંડી વાડી વડોદરા શહેર નાઓ અગાઉ પણ પોતાના ઘરેથી જતા રહેલ તેને નવાપુરા પોસ્ટ ના સ્ટાફ દ્વારા શોધીને તેમના સગાને સોંપેલ જેઓ આજરોજ ફરીવાર સવાર આઠેક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કચરો નાખવા જાવ છુ તેવુ કહી જતા રહેલ જેથી તેમના સગા સંબંધીના ઘરે તેમજ આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહીં જેથી સદર મહિલાની ડ્રમન રિસોર્સ તથા ટેક્નીકલ રિસોર્સથી તપાસ કરતા ધોર,માત્રાભાઇ દેવાભાઇ ૧૭૬૪ તે અ.પો.કો.સંજયકુમાર મફાજી બ.નં.૧૪૧૯ નાઓને સદર મહિલા માંજલપુર રોડ વિશ્વામીત્રી બ્રીજ પાસે હોવાનું જાણવા મળતા સદર જગ્યાએ તપાસ કરતા મળી આવતા ગણતરી કલાકો માંજ તેમના શોધી કાઢી તેમના પતી નામે કૌશીક ધીરજભાઇ સોલંકી રહે-સદર નાઓને સહી સલામત સોપેલ છે.
ગુમ થયેલ મહિલાનુ નામ –
• કવીતાબેન વા/ઓ કૌશીક ધીરજભાઇ સોલંકી ઉ.વ ૨૪ રહે-બકરાવાડી વિલેશ
એપાર્ટમેન્ટ નાની શાક માર્કેટ ચોખંડી વાડી વડોદરા શહેર
ગુમ થયેલ મહિલાને સોંપેલ તેના પતીનુ નામ:-
કૌશીક ધીરજભાઇ સોલંકી ઉ.વ ૨૪ રહે. વિલેશ એપાર્ટમેન્ટ નાની શાક માર્કેટ ચોખંડી વાડી વડોદરા શહેર
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારી
(૧) પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહિર સાહેબ (ર) પો.સ.ઇ.વી.એ.સોલંકી (3)
અ.હે.કો.હેમંતભાઇ નગીનરાવ (૪) અ, પો. કો, સંજયકુમાર માજી (૫) અલો, ૨, માત્રાભાઇ
દેવાભાઇ (૬) અ.પો.કો.સંજયકુમાર ભીખાભાઇ (૭) અ.પો.કો.રસીક જીવનભાઇ નાઓ દ્રારા
કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here