વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મોરબીના આદિલ લોખંડવાલા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર પત્ર માં શું લખ્યું છે જાણો

મોરબી તા.18/09/2020

તારીખ 17 9 2020 ના રોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણા વડાપ્રધાન નુ સપનું છે જે ગુજરાત તેમજ આજે પુરા વિશ્વના મહાન વ્યક્તિ છે તેમનું એક સપનું છે કે ભારતને ડિજિટલ બનાવવું અને એના લક્ષ્ય ઘણા બધા કામો આપણા પ્રધાનમંત્રીશ્રીએ કર્યા છે હાલ ચાલી રહેલ કોરોના( covid-19) મહામારી થી આખો દેશ બદલાઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલ માં રહેલા કોરોના ના દર્દીઓને તેમના ઘરના સભ્યો મળી ન શકતા હોય તેથી તેઓને માનસિક ભય લાગી રહ્યો છે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં રહેલા સીસીટીવી કેમેરા નો લાઇવ પ્રસારણ જો બહારના વેઇટિંગ રૂમ તેમજ હોસ્પિટલની બહાર મોટા ટીવી રાખીને કરવામાં આવે તો તેના ઘરના સભ્યો સંતોષ કરી શકે અને જો સીસીટીવીના આઈડી તેમજ પાસવર્ડ તેમના ઘરના કોઈ એક સભ્યને આપવામાં આવે તો તેઓ ઘરે બેસીને તેમની સ્થિતિ જાણી શકશે અને સોશિયલ ડિસ્ટન્સ નુ પણ યોગ્ય પાલન થશે અને આપણા વડાપ્રધાન નું સપનું ડિજિટલ ઇન્ડિયાનું તેમાં પુરજોશથી વેગ મળશે આવો પત્ર મોરબીના મુસ્લિમ મેમણ સમાજના યુવા આદિલભાઈ લોખંડવાલા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ લેખિતમાં પાઠવ્યો છે ત્યારે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિકાસલક્ષી સરકાર ચલાવી રહ્યા છે તો તેની રજૂઆતમાં એકદમ વિકાસ કી ઓર સૌનો સાથ સૌનો વિકાસ થઈ શકે તેમ છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી અને નોંધનીય છે કે ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં અપૂરતો સ્ટાફ હોવાના કારણે દર્દીઓને પારાવાર હાલાકી થઈ છે તો ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનની ડિજિટલ ઇન્ડિયાના સપનાને સહકાર કરવા માટે ઝડપી ગરીબ દર્દીઓને સારવાર મળે અને સર્વે રોગ નિષ્ણાત ડોક્ટરોની ભરતી થાય તો સર્વે રોગમુક્ત ગુજરાત બને તે દિશામાં પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતને સૌ પ્રથમ ડિજિટલ સેવા આપે તો પણ સોનામાં સુગંધ ગુજરાતની પ્રજા મહેસૂસ કરી શકે સપના સહકાર કરવા માટે સરકારે પ્રજાહિત કાર્ય કરવા જોઈએ તે પ્રજા સમક્ષ કેનારા નેતાઓ એ ભૂલવું ના જોઈએ બાકી સબ પબ્લિક હૈ સબ જાનતી હૈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here