લાખણી તાલુકાના આંગણવાડી કેન્દ્રો ઉપર કાચા ચણા અને દાળ બિલકુલ હલકી ગુણવત્તા વાળી આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં…

લાખાણી, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાખણી તાલુકાના આંગણવાડી કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મહિલાઓ અને બાળકોને આપવામાં આવતા કાચા ચણા અને દાળ બિલકુલ હલકી ગુણવત્તા વાળી આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી સરકારની તિજોરી માંથી પૂરતા પૈસા વસુલી લાભાર્થીઓ સુધી સડેલો જીવ જંતુ વાળો ખોરાક પોકડવામાં આવી રહ્યો છે.આવી રીતે સરકાર અને પ્રજાને ડફોળ બનાવતા લોકો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here