રાજપીપળા સહિત સમગ્ર પંથકમાં ચોમાસાનુ મંડાણ – ધરતીપુત્રોમા આનંદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમી ઉકાળાટ થી નગરજનો એ રાહત અનુભવી

રાજપીપળા નગર સહિત સમગ્ર પંથકમાં આજરોજ બપોરે બારેક વાગયા ને સુમારે વરસાદ વરસતા ચોમાસા ની સીઝન નો પ્રારંભ થયો હતો .

ચારુ ચોમાસા ની સીઝન દરમ્યાન વરસાદ આજરોજ રાજપીપળા સહિત ના આસપાસ નો વિસ્તાર તેમજ નર્મદા જીલ્લા મા સાર્વત્રિક રીતે વરસતા ગરમી ઉકાળાટ થી લોકો એ રાહત અનુભવી હતી , સમયસર હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદ વરસતા ધરતીપુત્રો મા આનંદ ઉલ્લાસ ની લાગણી ફેલાઈ હતી. કલ્પી પલાવ મારી ને ધરતીપુત્રોએ પોતાના ખેતરમાં વાવણી કયવાની તમામ તૈયારીઓ રાખી છે તયારે વરસાદ વરસતા હવે ટુંક સમયમાં જ ખેડુતો પોતાના ખેતરમાં વાવણી કરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here