રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં પ્રથમ લવ જેહાદનો ગુનો નોંધાયો

ધોરાજી,(રાજકોટ) રાહુભાઈ બગડા :-

વિધર્મી પરણિત યુવક યુવતી ને ઇન્સ્ટાગ્રામ માં ધાર્મિક કલમાં મોકલતો હતો

યુવતી ને વિધર્મી યુવક ધર્મ પરિવર્તન માટે માનસિક ત્રાસ આપતો હતો

યુવતી દ્વારા વિધર્મી વિરુદ્ધ ફરિયાદ કરવા માં આવી

મહમદ ઉર્ફે દાડો ગની ભાઈ નામના વ્યક્તિ સામે લવ જેહાદ નો ગુનો દાખલ

વિધર્મી મહમદ ઉર્ફે દાડો પરણિત છે છતાં પણ યુવતી ને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો

ધોરાજી પોલીસે મહમદ ઉર્ફે ગની દાડો ને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here