રાજકોટ ઇમપિરિયલ હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું…

રાજકોટ, જયેશ માન્ડવીયા :-

8 જેટલા જુગરીઓ રમતા હતા જુગાર લાખોનો મુદ્દામાલ સાથે જુગરધામ ઝડપાયું

ક્રાઇમ બ્રાન્ચએ પાડ્યા હોટલમાં દરોડા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે ગઢવી PSI એમ.એમ ઝાલાની ટીમે પાડયા દરોડા

લાખોનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચએ કબ્જે કર્યો નામચીન હસ્તિઓ બિલ્ડરો જુગાર રમતા ઝડપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here