રાજકોટના મહિલા કલેકટરને કોરોનાની અસર, સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓએ આરોગ્ય ચેકઅપ કરાવી લેવું : કલેક્ટર

રાજકોટ,
આરીફ દીવાન (મોરબી)

રાજકોટમાં કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યો છે દિનપ્રતિદિન માનવ જીંદગીને મોતને ઘાટ ઉતારી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ મોટાભાગનું લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં કોરોનાની ઝપટમાં રાજકોટના મહિલા કલેકટર રેમ્યા મોહન ગળામાં ૧૪ દિવસથી તકલીફ હોવાથી 14 દિવસ હોમ આઈ શોલેનમાં રહેશે જેવો તેના સંપર્કમાં આવ્યા હોય તે તમામ વ્યક્તિઓ પોતાનું આરોગ્ય ચેકઅપ કરાવી લઈએ તેવી મહિલા કલેકટર રેમ્યા મોહન જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here