મોડાસાના કસ્બા ધોરીચોકમાં શિક્ષક ઉપર તલવારથીં હુમલો

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

બહાર ગામ થીં આવેલાં ઈસમે કર્યો હુમલો

હુમલા પાછળ નું સાચું કારણ જાણી શકાયું નથી

અંગત અદાવાત માં હુમલો કરાયા ની આશંકા

શિક્ષક નેં તલવાર થીં ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા

પોલીસ ફરિયાદ થાય તો સત્ય હકીકત બહાર આવે

શિક્ષક નેં તલવાર થીં ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here