મોરબીમાં મસ્તાનશા કમિટી દ્વારા જરૂરતમંદને ગરમ સ્વેટર વિતરણ કરાયા

મોરબી, આરીફ દિવાન :-

યે તૉ કરમ હે બાવા એહમદશા કા દુવા હે મસ્તાન કી

મોરબી માં નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક સેવાકીય કાર્યો કરતા યુવાનો સેવાભાવી સંસ્થાના સભ્યો દ્વારા અવારનવાર ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા હોય છે તેમાં તાજેતરમાં જ શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે ફૂટપાથ પર સૂતા ગરીબ લોકો તેમજ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા નાના-મધ્યમ ગરીબ લોકોને મોરબી ખાતે આવેલા સુન્ની મુસ્લીમ કબ્રસ્તાન પાસે મસ્તાન શાહ કમિટી દ્વારા ગરમ સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ મસ્તાન શાહ પીર કમિટીના યુવાનોએ કર્યો હતો જેમાં ફારૂકભાઇ ઘાંચી તેમજ તેમના પુત્ર અને ઈશા ભાઈ શાહ મદાર સહિત સમગ્ર મસ્તાન શાહ પીર કમિટીના કાર્યકરો દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જે ગરમ સ્વેટર વિતરણ કરતા ફારૂક ભાઇ ના પુત્ર તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here