મોડાસા નગરપાલિકા સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના નક્ષબંઘ સોસાયટી પાસે બનેલ ઘટનાથી સફાઈ કામદારોએ હડતાળ પાડી હતી

મોડાસા નગરપાલિકાના મુસ્લિમ વિસ્તારના કોર્પોરેટરો અને સત્તાધારી પક્ષના પ્રમુખ નીરજભાઈ શેઠ અને સભ્યો એ સાથે મળી નગરના હિતમાં સુખદ સમાધાન કરી વલણ અપનાવી મુસ્લિમ વિસ્તારમાં સફાઈ કામદારો કામે લાગી જઈ રાબેતા મુજબની સફાઈ કામગીરી હાથ ધરે કેવું સમાધાન કર્યું છે.

મુસ્લિમ વિસ્તારના વોર્ડના કોર્પોરેટરો અને સત્તાધારી પક્ષના હોદ્દેદારો એ મળી વાલ્મિકી સમાજના સફાઈ કામદારો નું સુખદ સમાધાન આવતા મુસ્લિમ વિસ્તારના લોકોએ આનંદની લાગણી અનુભવી છે.

સફાઈ કામદારો સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું લોકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here