મોડાસા : ધી કસ્બા એજૂકેશન ટ્રસ્ટ સંચાલિત એફ. યૂ .મલેક પ્રાથમિક શાળામા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામા આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ તારીખ:-૨૬/૦૧/૨૦૨૪ શુક્રવાર ધી કસ્બા એજૂકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત એફ. યૂ .મલેક પ્રાથમિક શાળામા જનાબ મ સલીમ દાઉદભાઇ ટીંટોઈયા મેનેજીંગ ડિરેક્ટર ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસાના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા મા આવી હતી.
મુખ્ય મેહમાન હાજી ઇકબાલભાઇ ઇપ્રોલિયા ચેરમેન સર્વોદય સહકારી બેંક લી. તથા તેમના સાથી ડિરેક્ટ સલીમભાઈ ખોખર ,નજીર ભાઇ સુથાર ઇબ્રાહિમ ભાઇ ભૂરા યુસુફભાઇ ખાલક બાબુભાઇ કુમાર ,કસ્બા એજૂકેશન ટ્રસ્ટના પ્રમુખ મ. હનીફ બેલીમ સેક્રેટરી મ. યાસીનભાઈ કાજી ઉપપ્રમુખ ઐયુબ ભાઈ શેખ મેનેજિંગ ટ્રસ્ટી કાદરભાઈ શેખ જો. સેક્રટરી બાબુભાઈ મલેક કેમ્પસ ડાયરેકટર ડો. સઈદા બેન કાજી કમીટી સભ્ય જેનુદુદિન કાજી યાસીન મિયાં પટેલ અકબર ભાઇ શૈખ હાફિજ઼ મ. આદિલ શૈખ ચિસ્તી ઈમ્તિયાજ ભાઇ મેહબૂબ ભાઇ પઠાણ હાજર રહેલ હતા.
કાર્યક્રમનો આયોજન શાળાના આચાર્ય રફીક ભાઈ શે ખ નસરીનબેન મલેક કરેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here