મોડાસા એસ ટી ડેપોના ડ્રાયવર, કન્ડેક્ટરની મનમાની સામે આવી… સ્ટાફના માણસ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું…

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

gsrtc એસટી વલસાડ ડિવિઝન ના વાપી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને નોકરી પુરી કરીને અમદાવાદ ગીતા મંદિર ડેપોથી ઘરતરફ જવા મોડાસા ડેપોની GJ.18z6637 અહમદાબાદ.મોડાસા. ઊંડવા બસમાં મુસાફરી કરતા એક કર્મચારીને મોડાસા st ના કંડક્ટરે તું કોઈ પણ ડિવિઝન કે ડેપોમાં જે નોકરી કરતો હોય પણ એક્સપ્રેસ ના સ્ટેન્ડ સિવાય હું નહીં ઉતારૂં…તેજ વ્યક્તિએ ઓળખાણ આપી વાપી ડેપોના ડ્રાઈવર તરીકેની, પગાર સ્લીપ બતાવી તો પણ એક્સપ્રેસ બસ છે એટલે બસમાં બેસાડવાની પણ ના પાડી..એટીઆઈ ,એટીએસ,ડીએમ, ડીસી જેને ફરિયાદ કરવી હોય તો કરજે હું બધાં અધિકારીઓ ને ખીસ્સામાં લ‌ઈને ફરું છું….કોઈ કશું મારૂ નહીં ઉખાડી શકે જેવા અપશબ્દો તથા ઉધ્ધતાઈભર્યું વર્તન મોડાસા st ડાયવર. કોન્ડેક્ટર રે કરેલ હતું એક gsrtc માં ફરજ બજાવતા કર્મચારી સામેના આ બનાવ પગલે કર્મચારી એ ટીસી ને કેહવા જવું પડ્યું તો ટીસી એ પણ મને બેસાડવા કંડકટર ને સમજાવ્યો તો ટીસી ને પણ કાયદો સમજાવવા લાગયો… એસટી સ્ટાફના જ થઇ પોતાનો રોસ ડ્રાઈવર કંડકટરના ઉપર ઉતારેલ છે પોતાના સ્ટાફ જોડે જ આવું વર્તન કરેછે તો સુ gsrtc માં નોકરી ચાલુ હોય તો પણ કાયદો કોઈપણ મુસાફર. આગળ ના સ્ટેન્ડની ટિકિટ લઇ પાછલા સ્ટૅટનમાં ઉતરી શકાય છે gsrtc માં 6 કિલોમીટરના અંતર મુજબ ટિકિટ ઇસ્યુ કરવામાં આવે છે તેમ gsrtc મોડાસા ને હાથ ઉચો કરોને બર્સમાં બેસો તે નિયમ લાગુ પડતો નહિ આં બાબતે gsrtc ના મોડાસા ડેપોમેનેજર દ્વારા આવા કર્મચારી વિરુદ્ધ શુ પગલાં લેવામાં આવેશે તે જોવું જરૂરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here