બનાસકાંઠા : ડીસા ભોપાનગર પાસે સર્જાયો અકસ્માત…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

જીપ ડાલા ના ચાલકે ત્રણ એક્ટિવા ચાલકો ને અડફેટે લેતા સર્જાયો અકસ્માત…

અકસ્માતમાં એક એક્ટિવા ચાલક સમીરખાન રમજાનખાન સિંધી નું ઘટના સ્થળે મોત અને ત્રણ ઘાયલ..

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા…

ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here