બનાસકાંઠા : ડીસાની શ્રદ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા..

ડીસા,(બનાસકાંઠા)
અંકુર ત્રિવેદી

શ્રધ્ધા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન કરાયું સીલ..

આરોગ્ય વિભાગે PCPNDT એક્ટ હેઠળ હોસ્પિટલના ડોક્ટર મોહિત ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here