બનાસકાંઠાના 6 ખાનગી તબીબોના સોનોગ્રાફી મશીન કરાયા સીલ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બે માસ અગાઉ હોસ્પિટલ ની તપાસ દરમિયાન રજીસ્ટર ના નિભાવતા હોવાનું સામે આવતા મશીન સીલ કરાયા

p.n.d.t એક્ટ મુજબ ડીસા ડોક્ટર હાઉસમાં આરોગ્ય ટીમ ની તપાસ હાથ ધરાઇ

ડીસાના પ્રખ્યાત ડોક્ટર ચિંતન આચાર્ય, તુષારભાઈ પટેલ, બિમલ બારોટની હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ

તપાસ દરમિયાન સોનોગ્રાફી મશીન અને ઇકો મશીનમાં છેડછાડ કર્યા હોવાનું જનતા એક માસ મસીન સીલ કરાયા

આરોગ્યની તપાસના પગલે ડીસા ડોકટર હાઉસમાં ફફડાટ ફેલાયો

દિવાળી સમયે ડોક્ટર હાઉસમાં જિલ્લાની ટીમ અને ડીસાના અધિકારીઓના સાથે મળીને ચેકિંગ કરતા ડૉક્ટરો માં ફડફડાટ ફેલાયો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here