પાટણ જિલ્લાના ૧૧ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક સન્માન

પાટણ, આશિષ કુમાર પાધ્યા :-

પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૧ શિક્ષકોને આગામી ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિને સન્માનિત કરવામાં આવનાર છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન આપવા જિલ્લા કક્ષાના માધ્યમિક વિભાગ માંથી ૦૧,પ્રાથમિક વિભાગ માંથી ૦૨ સહિત તાલુકા કક્ષાના ૦૮ પ્રાથમિક શિક્ષકો મળી કુલ ૧૧ જેટલા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧ માટે પસંદગી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here