પંચમહાલ : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા પઁચમહાલ જીલ્લા આરોગ્ય શાખા દ્રારા આયોજિત રસી કેમ્પ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

Covid-19 રસીકરણ કેમ્પ પઁચમહાલ જીલ્લા આરોગ્ય શાખા તથા ગાયત્રી પરિવાર નાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ તાં.30/07/2021 શુક્રવાર નાં રોજ ગાયત્રી શક્તિપીઠ શુકલ સોસાયટી ગોધરા ખાતેસવારે 10 કલાકે દીપ પ્રાગટ્ય કરી ને રસીકરણ નો શુભારંભ કરવામાં આવયો.શ્રી પ્રકાશ ભાઈ દીક્ષિત(સદ વિચાર પરિવાર) શ્રી ઇમરાનભાઈ ઈલેકટ્રીક વાલા(પ્રમુખ શ્રી દાઉદી વ્હોરા સમજ) શ્રી વિહાંગ ભાઈ દેસાઈ (પ્રમુખ શ્રી શુકલ સોસાયટી) શ્રી બી. પી. મહેતા (પ્રમુખ શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ) શ્રી કાશી ભાઈ પટેલ (મે.ટ્રસ્ટી ગાયત્રી શક્તિ પીઠ) શ્રી શિવન દાસ કલવાણી (તાલુકા સં યૉજક શ્રી) જેવા મહાનુભાવો ની વિશેષ હાજરી વચ્ચે 18 વર્ષ થી ઉપર ની તમામ ઉંમર વાળા તમામ પ્રજાજનો ને બન્ને ડોઝ (નિયમ મુજબ) આપવામા આવ્યાં, લારી વાળા ફેરયા ઓ ત્થા યૂવાઓએ વિશેષ ભાગીધારી નોંધાવી, કુલ 132 વ્યક્તિઓ એ રસીકરણ કેમ્પ નો લાભ લીધો.
આરોગ્ય ખાતા નાં ડૉક્ટર શ્રી અલ્પેશભાઈ પરમાર સાહેબ તથા તેમની સમગ્ર ટીમ દ્રારા આ કાર્યક્રમ ઘણોજ સફ્ળ રહયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here