નારોજ ધનસુરા ડિવિઝનમાં જેટકો 66 kv સબ સ્ટેશનની અંદર આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સમાન કામ સમાર વેતન અંગે વિરુદ્ધ દર્શાવ્યો

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજરોજ તારીખ.15.9.22 નારોજ ધનસુરા ડિવિઝન માં જેટકો 66 kv સબ સ્ટેશનની અંદર આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સમારકામ સમાર વેતન અંગે વિરુદ્ધ દર્શાવેલ હતું તેમ આવતીકાલે 16. 9. 2022 ના દિવસે જેટકૉ ધનસુરા ડિવિઝન ઓફિસ પણ જેટકો સર્કલ ઓફિસ હિંમતનગર ધારણા કરવામાં આવશે અને તારીખ 17 .9 .2022 ના દિવસે ધનસુરા ડિવિઝનમાં સમાવેશ થતા સબ સ્ટેશન પેન ડાઉન કરવામાં આવશે આ પેડાઉન બાબતે સબ સ્ટેશનમાં થતી મેન્ટેનન્સ કામગીરી Lcp ની કામગીરી લોક સિટ તેમજ ચોપડાઓ ભરવાની કામગીરી થી આગળ રહીશું જેની ગંભીર નોંધ લેવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here