Ugvcl તલોદ,વિજયનગર, સાઠંબા, ઇડર અને બાયડ સહિતના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગતરોજ તા. ૨૮/૯/૨૦૨૨ ના રોજ Ugvcl તલોદ,વિજયનગર, સાઠંબા, ઇડર અને બાયડ સહિતના કર્મચારીઓએ પોતાના હક માટે વર્ગ-૩ સમાવ અને ટેકનિકલ કર્મચારીઓને વર્ગ ત્રણ માં પગાર તેમજ અન્ય લાભો આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી ભવિષ્ય મા તેવો ઉપરી અધિકારીને c. L રિપોર્ટ આપી 17.10.22 દિવસે ઉત્તર ગુજરાત યુ જી વી સી એલ ના તમામ ટેકનિકલ કર્મચારી માસ c.L ઉપર ઉતરી જવાની ચીમકી આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here