નસવાડી : તણખલા ગામે પોલીસે ફ્લેગ માર્ચ કરી…. હોળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે કરી ફ્લેગ માર્ચ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા નગરમાં આજે પોલીસે ફ્લેગમાર્ચ કરી હોળીના તહેવારને લઈ પોલીસ એકશન માં આવી અને હોળીનો તહેવાર શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તે માટે ફ્લેગમાર્ચ યોજવામાં આવી અને તણખલા ગામે આજે હાટ બજાર પણ છે અને એમાં પણ પોલીસ પોહચી હતી અને ગામમાં બજાર થી ચોકડી સુધી ફ્લેગ માર્ચ કરી હતી અને કાયદા વ્યવસ્થાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને હોળીના પર્વ નિમિત્તે નીકળેલ પોલીસ ફ્લેગ માર્ચ એ લોકોમાં કુતુહલ વ્યાપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here