નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી આવતી કાલે 7 મીના નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી તા.૦૭ મી ઓકટોબર,૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતેના ટેન્ટ સીટી-૨ ના ઓડીટોરિયમમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ મંત્રી અનુકુળતાએ અમદાવાદ જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here