ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

કાળી પટ્ટી બંધ કર્યો વિરોધ

ભરૂચ સાંસદ દ્વારા વડોદરા કરજણ ના મામલતદાર સામે કરેલ અપમાન જનક વર્તન નો વિરોધ

સાંસદ દ્વારા કરવામાં આવેલ વર્તન ને લઈ ને સમગ્ર ગુજરાત અને ધોરાજી માં પણ વિરોધ ઉઠ્યો છે

ધોરાજી મામલતદાર ઓફિસના કર્મચારી ઓ એ કાળી પટ્ટી બાંધી ને સંસદના વર્તનનો વિરોધ કર્યો

સાંસદે કરેલ વર્તન સામે સાંસદ માફી માગે તેવી માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here