ધોરાજીના સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવેકાનંદ પરિવાર દ્વારા એડવોકેટ એન્ડ નોટર ડી જે ઠેસિયાનુ સન્માન કરાયુ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ના નામાંકીત એડવોકેટ એન્ડ નોટરી ધીરજલાલ ઠેસિયા સાહેબ ની અરજદારો ની અને ધોરાજી ની જનતા ની સારા મા સારી કામગીરી બદલ ધોરાજી ના સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિવેકાનંદ પરિવાર વતી મોમેન્ટો સંનમાન પત્ર આપી સન્માનિત કરવામા આવેલ હતા. આ તકે એડવોકેટ એન્ડ નોટરી ધીરજલાલ ઠેસીયા એ સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવેકાનંદ પરિવાર નો આભાર વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here