ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં અજગર નીકળતા ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કર્યું

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાના પીપેરો ગામના ખાબડ અલ્કેશભાઈ નવલસિંહને દુધ ડેરીની બાજુમાં અગજર નજરે પડતાં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા રેન્જ ધાનપુર મોજે પીપેરો અજગરને રેસ્કયુ કરવામાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here