થરા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા

પાલનપુર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ ચોરીના ગુનાઓ ડીટેક કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે શ્રી ડી.આર. ગઠવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ.બી.ભટ્ટ તથા શ્રી પી.એલ.આહીર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુરના નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમીયાન બાતમી હકીકત મળેલ કે થરા પો.સ્ટે. ગુ.રજી.નં. ૧૧૧૯૫૦૫૧૨૨૦૫૧૭/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો ઇકો માં ગયેલ એકલા ભરી થસ તરફ આવે ગાડી નં.GJ01WG1994 માં ચોરીમાં ગયેલ એરંડા ભરી થરા તરફ આવનાર છે જેઓને ગાડી તથા મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ થરા પો. પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here