તિલકવાડાં તાલુકાના જલોદ્રા ગામે એક 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડાં તાલુકાના જલોદ્રા ગામે રહેતા 20 વર્ષીય કલ્પેશભાઈ કાલિદાસ ભાઈ તડવી આજરોજ બપોર ના એક વાગ્યા ના સમયગાળા દરમિયાન જલોદ્રા ગામ નજદીક પોતાના ખેતર માં જાતેજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેરી દવા પી જતા કલ્પેશભાઈ ના બનેવી ભાવેશભાઈ.દિનેશભાઇ તડવી તેઓને પ્રાઇવેટ વાહન માં ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં દર્દી હાલ બેભાન હાલત માં છે અને દર્દી ની સારવાર ચાલુ હોવનું જાણવા મળેલ છે.

તિલકવાડાં પોલીસ ને ઘટના નો જાણ થતાં તિલકવાડાં પોલીસ દ્વારા જાણવાજોગ નો ગુનો નોંધી ને આગરની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here