તણખલા ગામની આફીયાનાઝ એ રોજો રાખી ઇબાદત કરી

નસવાડી, (છોટાઉદેપુર)  જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ગામની મલેક આફીયાનાઝ અફરોજભાઈ એ નાની ઉંમરે રોજો રાખી બંદગી કરી જે બાળકી ધોરણ બે મા હાલ અભ્યાસ કરેછે જેને આશરે ૧૪ કલાક નો રોજો રાખી દેશ દુનિયા માટે દૂઆઓ કરી હતી અને આવનારી તકલીફો દુર થાય અને દેશમા ભાઈ ચારો કાયમ રહે તેવી દૂઆઓ કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here