વડોદરા : ચોરીના શકમંદ આઠ મોબાઇલ ફોન સાથે બે ઇસમોને ઝડપી પાડતી સીટી પોલીસ સ્ટેશન ટીમ વડોદરા શહેર

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર ડૉ.સમશેરસિંઘ સાહેબ તથા ICP મનોજ નિનામા સાહેબ નાઓની મિલકત સંબંધી ગુનાઓ અટકાવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવાની સુચના અન્વયે તથા DCP ઝોન-૦૪ સાહેબ તથા ACP એમ.પી ભોજાણી સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ સગર નાઓની સીધી દોરવણી હેઠળ તથા પો.સ.ઇ કે.વી ડાંગર તથા સ્ટાફના માણસો સીટી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હોય જે દરમ્યાન અ.પો.કો. વિપુલસિંહ નવલસિંહ બ.નં.૧૫૨૪ તથા અ.લો.ર રાજદિપદાન ભુપતદાન બ.નં.૩૨૯૯ નાઓને બાતમી હકીકત મળેલ કે “માંડવી મેલડી માતાના મંદિર અંદર બે છોકરાઓ જેણે બદનમાં સફેદ કલરવાળુ શર્ટ તથા કમરના ભાગે વાદળી કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જેનુ નામ અલ્લારખાં અને બીજા પાતળા સરખા ભાઇ જેણે બદન પર કાળા કલરની આખા બાય વાળુ ટી-શર્ટ ર્ટ અને કમરના ભાગે આછા સફેદ ક્લેર જેવી જિન્સ પહેરેલ છે જેનુ નામ સાહિલ છે તેઓની પાસે જે મોબાઇલ છે તે ચોરીના હોવાની શંકા છે.” જે શકમંદ ઇસમોને ઝડપી પાડી તેઓની પાસેથી અલગ-અલગ કંપનીના
મોબાઇલ નંગ-૦૮ જેની કુલ્લે કિંમત ૩,૬૮,000 નો મુદ્દામાલ મળી આવેલ જે તમામ મોબાઇલના બિલ કે આધાર પુરાવા ન હોય જેથી સદર ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સીટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ:-
(1) અલ્લારખા અબ્દુલભાઇ ખ ઉ.વ.ર,રહે અલીંક મંઝીલ ઇસાક ચાની લારી પાસે બાવામાનપુરા
પાણીગેટ વડોદરા શહેર
(2) સાહીલબાબા ઇરફાનભાઇ શેખ ઉ.વ. ૧૯ એ- ગોસી એપાર્ટમેન્ટની સામે ખલીફ મઝાલ
બાવામાનપુરા પાણીગેટ વડોદસ શહેર
રિકવર કરેલ મુદ્દામાલ:-
(૧) એક Kaani કંપનીનો REDMI NOTE 105}6 GB + 64 GB Deep5oa Blue )કલર નો મોબાઈલ નો IMEI No 884X7059908368 8 888407059908176નો છે. જેની આશરે કિં.રૂ.૫,૦૦૦/- ગણી શકાય (૨) એક આઇટેલ કંપનીની જાંબલી કલરની મોબાાત ફોન જૈનો IE | ૩૫૧૪૫૧૮૮૭૮૮૮૯ તથા
૩૫૧૪ પાકકટામ ની છે. જેની આશરે કિ.રૂ.5000/- ગર્ણી શકાય
(૧) એક વિવો કંપનીનો કાળા કલરનો મોબાઈલ જેના IM Nh-S૫૭૪૩ર૩લક તથા
૮૬૫૭૩૪૦૭૩૯ છે જેની કિંમત આશરે ૧૦,૦૦૦/- ગણી શકાય
(૪) એક Miami કંપનીનો આસમાની કલરનો છે જેની ડિસ્પ્લે જોના તુટેલી હાલતમાં છે અને મોબાઇલ બંધ
લતમાં છે જેના IM) જાણવા મળેલ નથી જેની માક્ષર કિંમત ૩૫,૦૦૦/ (૫) એક ઓપ્પો કંપનીનો સોનેરી ક્લરનો છે જેની ડિલે જોતા તુટેલી હાલતમા છે અને મોબાઇલ બંધ ાલના છે જેના IMEI NO જાણવા મળેલ નથી જેની આશરે કિંમત રૂ.૫,૦૦૦/- ગણી શકાય
(5) એક સેમસંગ કંપનીની વાદળી કલરનો મોબાઇલ ફોન જૈના 1 ન ૩પ૮પ૬૭પ તથા ૩૫૦૮૩૧૦૫૭૫૯ છે.જેની આશરે કિં.રૂ.૧૦,000/- ગણી શકાય, (૭) એક રિઅલ મી. કંપની નો આસમાની કલર નો મોબાઇલ જૈના IMEI ૮૬૪૦-૫૦૦૫૫૪૩૧૭ તથા
૮૪૯૫૦૦૫૧૨૪૩૧૧ છે જેની આશરે કિંમત રૂ.૧૪,૦૦૦૪- ણી શકાય
(૮) એક વિવો કંપની નો સિલ્વર કાળા કલરનો મોબાઇલ જૈના પાસવર્ડની જાણ ન ધ્યેય જેથી (ME) (N
જાણવા મળેલ નથી જેની આશરે કિંમત રૂ.૧૨,૦૦૦/- ગણી શકાય
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:- • પો.ઇન્સ એસ.એસ.એમ સગર પો.સ.ઇ.કે.ની ડાંગર,અ.પો.કો. વિપુલસિહ નવાસિહ બને.૧૫૨૪
અ.પો.કો લાલજીભાઇ ભરતભાઇ બી. ૯૪૪.અપો.કો નિમેશ અમૃતભાઈ બાને ૧૫૬૪,શોર
પ્રવિણસિંહ ધનજીભાઈ બ.ન જય૭ લો. વિષ્ણુભાઇ દાના બને ૧૯૭૨, અ.લોર રાજદિપદાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here