ડીસા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી દેવાતાં કાર્યકર્તાઓ ભારે આકોશ ફેલાયો…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ડીસા શહેરમાં જાહેરસભા પહેલા શહેરમાં લગાવ્યા હતાં ઠેરઠેર પોસ્ટર…

રાત્રે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દ્વારા પોસ્ટર ફાડી આગ લગાવી હોવાના આક્ષેપ સાથે ઉતર પોલીસ સ્ટેશનમાં કરાઈ લેખિતમાં રજૂઆત…

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓ સાથે ઉતર પોલીસ સ્ટેશનમાં પહોંચી લેખિતમાં આપી ફરીયાદ…

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પી આઈ હાજર હોવા છતાં કોઈજ કાર્યવાહી ન કરાતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો..

અરવિંદ કેજરીવાલજી સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલિયાના પોસ્ટર ફાડી આગ લગાવી હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here