ડીસાથી માઉન્ટ આબુ ખાતે ગયેલ પગપાળા સંઘમાં એક શ્વાનની અનોખી શ્રદ્ધા જોવા મળી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા થી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન કલ્યાણકારી રાજ રાજેશ્વરી શ્રી અર્બુદા દેવી ના દર્શન માટે પગપાળા યાત્રા સંઘ ગયેલ ત્યારે આ સંઘની સાથે સતત પોચ વર્ષ ડીસા થી એક સ્વાન પણ પગપાળા સંઘની સાથે સાથે ચાલેલ અને માતાજીના રથની સાથે રહેલ જ્યાં પણ રથ રોકાય ત્યારે એ સ્વાન રથ ની પાસે બેસી જાય અને જ્યારે રથ ચાલે ત્યારે રથની આગળ યા પાછળ સાથે સાથે ચાલતો ડીસા થી માઉન્ટ આબુ ૧૧૦ કિલોમીટરની દુરી પર આ સ્વાન પણ ચાલતો આવે છે અને મંદિર ના પગથીયા ના દ્વાર સુધી આવી અને ક્યાં ચલ્યો જાય છે તેની ખબર નથી પડતી છેલ્લે શ્રદ્ધાળુઓ તેની દેખરેખ કરે છે પણ પલભર મો ગાયબ થઈ જાય છે ત્યારે તેની એક અનોખી શ્રદ્ધા જોઈ શ્રદ્ધાળુઓ પણ આ સ્વાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here