ડભોઈ તાલુકાના સાંઠોડ ગામે ધારા સભ્ય સૈલેશ મેહતાના વરદ હસ્તે 78.00 લાખના ખર્ચે નિર્માણ પામનાર કામોનું ખાતમુહૂર્ત કરાયું…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ડભોઇ તાલુકાના સાઠોદ ગામે ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટ તથા ધારાસભ્ય ગ્રાન્ટ માંથી કુલ રૂ. ૭૮.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડ, સીસીટીવી કેમેરા, ગટર લાઇન, પેવરબ્લોક કે જે ઘણાં વર્ષોથી ગામના લોકોની માંગ હતી તેવા વિકાસના કામો નું દર્ભાવતી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય પ્રેરણાબેન બારોટ, અક્ષય બારોટ, દીક્ષિત બારોટ તેમજ કાયાવરોહણ ના ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ, જૈમીન બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here