જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના બીપોર જોય વાવાઝોડાના ભયથી માળીયાહાટીના વિસ્તારમાં વહીવટી તંત્ર ખડેપગે

જૂનાગઢ, મયુર કૉદાવલા :-

સવારથી જોરદાર પવનપુકાયો એક વાગ્યાથી માળીયા હાટીના માં વરસાદ શરૂ

બિપોર જોય વાવાઝોડા ને કારણે માળીયાહાટીના માં વહીવટી તંત્ર ખડે પગે છે
પ્રાંત અધિકારી નીતાબા ચુડાસમા નાયબ ખેતી નિયામક ગધેસરિયા મામલતદાર સવ સાની તાલુકાના ચોરવાડ પાસેના દરિયા કિનારે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગામડાઓમાં સાવચેતી માટે આજે સવારથી જ કામે લાગી ગયા છે
માળીયા હાટીના માં અને અપવાસના ગામડાઓમાં આજે સવારથી જોરદાર પવન ફૂંકાયો હતો અને બપોરના એક વાગ્યાથી માળીયા હાટીના તથા આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે

બીજી તરફ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ સવારથી જ દરિયાકાંઠાના ગામડાઓમાં દેખરેખ રાખી રહ્યા છે
આ ભયાનક વાવા જોડું આપણા દેશ માં ન આવે અને આવે તો કોય ને નુકસાન ન કરે અને શાંત પડી જાય એવી પ્રાથના કરવા

વિમલભાઈ ચુડાસમા હોલી ડેકેમ્પ પાસે ના દરિયા કિનારા પાસે. દેદેશ્વર મહા દેવ ના મંદિરે પ્રાથના કરવા દોડી ગયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here