છોટાઉદેપુર : ખોવાયેલ મોબાઇલની તપાસ કરી મોબાઇલ શોધી કાઢી અરજદારને મોબાઇલ પરત આપતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરનાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓએ ખોવાયેલ મોબાઇલોની હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવી તપાસ કરી શોધી કાઢવા સુચનાઓ આપતા અરજદાર ભરતભાઇ કેશાભાઇ રાઠવા રહે.ક્વાંટ મહાદેવનગર સોસાયટી તા.ક્વાંટ જી.છોટાઉદેપુર નાઓનો મોબાઇલ ખોવાઇજતા ક્વાંટ પો.સ્ટે. જાણવા જોગ નં. ૦૨/૨૦૨૪ જાહેરાત દાખલ કરી હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવી અરજદારના ખોવાયેલ મોબાઇલના IMEI નંબરની સી.ડી.આર. મેળવી એનાલીસીસ કરી તપાસ કરતા ક્વાંટ માંથી તે મોબાઇલને શોધી કાઢી કબ્જે કરી અરજદારને મોબાઇલ પરત કરવામાં આવેલ છે.
-: કબ્જે કરેલ મુદ્દામાલ :-
વિવો V 17 મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૨૨૯૯૦/-
-:: સારી કામગીરી કરનાર પોલીસ ::-
(૧) એ.ડી.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) અ.હે.કો. હસમુખભાઇ કલ્યાણભાઇ (૨) અ.પો.કો. રાજુભાઇ પારસીંગભાઇ (૨) અ.પો.કો. પીંટુભાઇ વિરસીંગભાઇ (૨) આ.પો.કો. વિક્રમભાઇ ભગાભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here