ઘોઘંબા તાલુકાના પોલીસ ગામમાં લગ્ન પ્રસંગે નીકળેલ ડીજે પલટી ખાતા એક વ્યક્તિનું મોત…

ઘોઘંબા, (પંચમહાલ)/મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા તાલુકાના પોલીસ ગામમાં લગ્ન પ્રસંગે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં જાનૈયાઓ નાચતા કુદતા જઈ રહીયા હતા તે સમયે અચાનક વળાંક આવી જતા ડી જે પલટી ખાઇ ગયો હતો જેમાં એક વેક્તી નું ઘટના સ્થળે મોત નીપજયું હતું તેમજ કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં લગ્નની ખુરસી માતમમાં ફેરવાઈ ગઈ હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here