ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મહિલા મોરચો “ કમલ મિત્ર “ નો શુભારંભ

ગાંધીનગર, સાગર કડકિયા (દાહોદ) :-

આજ રોજ ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મહિલા મોરચો “ કમલ મિત્ર “ નો રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ના શુભ હસ્તે શુભારંભ કરવામા આવ્યો જેમાં પ્રધાનમંત્રી મોદીજી ની પ્રમુખ ૧૫ યોજનાઓ આ યોજનાઓનું ૧૫ કલાક ઓનલાઈન પ્રશિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા પ્રમાણપત્ર દરેક પરીક્ષાર્થી “મહિલા મિત્ર “ ને આપવામાં આવશે આ કાર્યક્મ મા દાહોદ જિલ્લા મહિલા મોરચા હાજર રહ્યા અને માર્ગદર્શન મેળવ્યું..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here