કાલોલ બોરૂ ટર્નીગ ખાતે નવરાત્રી નિમિત્તે ભાજપનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા માતાજીની આરતી કરી…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

નવરાત્રી ના પાવન અવસર બોરૂ ટર્નીગ કાલોલ મુકામે ર્ડો સુનિલભાઈ પરમાર દ્વારા આયોજીત તાલુકા સંગઠન પ્રમુખ નરેન્દ્રભાઇ ગોહિલ,કાલોલ તાલુકા સંઘઠન મહામંત્રી કિરણભાઈ સોલંકી, કાલોલ મહિલા મોરચા પ્રમુખ ચેતનાબેન ઠાકોર ,કાલોલ તાલુકા યુવા ઉપ. પ્રમુખ અનિરુદ્ધ સિંહ ગોહીલ ,પંચમહાલ જિલ્લાના બક્ષીપંચ મોરચો ઉપ.પ્રમુખ જયેદ્રસિંહ આર પરમાર,જીલ્લા યુવા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર,ગૌ સંવર્ધન સેલ પંચમહાલ રઘુનાથસિંહ પરમાર તાલુકા પંચાયત સદસ્ય પલાસા કિરણભાઈ બેલદાર કાર્યકર્તાઓ સાથે માતાજી ની આરતી ઉતારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here