કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરનું સન્માન સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પ્રજાલક્ષી કામગીરી ને લઈ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની કામગીરીની બિરદાવવામાં આવી હતી કાલોલ નગરપાલિકાના વિકાસના કામોમાં અને પ્રજાલક્ષી પ્રશ્નોને હળવા બનાવવા બદલ સિનિયર સિટીઝન ગ્રુપ ના હર્ષદભાઈ જોશી તલાટી અને ડાયાભાઈ પટેલ ના સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ચીફ ઓફિસર નું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને અવિરત કામ કરતા રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here