કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ભાજપ કાર્યાલયનુ ઉદધાટન

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

ભાજપના નેતાઓ સહિત મોટાભાગના કર્યકરો ની હાજરીમાં કાલોલ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે જે મધ્યે શનિવારે ભાજપ દ્વારા વેજલપુર મા નવા કાર્યકારી કાર્યાલયનુ ઉદધાટન કર્ય હતું કાર્ય લયના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય મહેમાન બનેલા કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન ચૈહાણ અને પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અસ્વીનભાઇ પટેલ અને કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્ર ભાઇ ગોહિલ અને ઉપસ્થિતમાં ભાજપના ઉમેદવારો હોદ્દેદારોઅને કાર્યકરોએ હાજરી આપિ તમામ બેઠકો પર વીજય મેળવવાનો શંખનાદ કયૉહતો આ પ્રસંગે ઉપસ્થિત રહીલા કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન ચૈહાણે ઉમેદવારોને મત વિસ્તારમાં જીત મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાહ અને અડીખમ મેહનત કરવાનો મંત્ર આપયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here