કાલોલ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર વિજેતા થયેલા ઉમેદવારોનો સન્માન સમારંભ યોજાયો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના મલાવ કૃપાળુ આશ્રમ ખાતે કાલોલ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો જીતનારા ભાજપના તમામ સભ્યોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પંચમહાલ જીલ્લાના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશકુમાર પંડ્યા કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ તાલુકાના ભાજપ સંગઠનના મહામંત્રી મંત્રી તેમજ અન્ય હોદ્દેદારો આગેવાનો હાજર રહી વીજય બનેલા તમામ ઉમેદવારોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here