કાલોલમાં જન્માષ્ટમી પહેલા આવતા છટનાં તહેવારને લઈને ટ્રાફિકને અડચણ રૂપ બટાકા, લસણ, સહીતની શાકભાજીની લારીઓને કાલોલ પોલીસે ડિટેન કરી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જગત ભરમાં પવિત્ર શ્રાવણ માસમાં રંગેચંગે ઉજવાતો શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિવસ  જન્માષ્ટમી નાં દિવસે ઉજવતો હોય છે. તેના બેદિવસ પહેલા હિન્દુ સમાજમાં ગૃહિણીઓ છટનો તેવહાર મનાંવતા દિવસે કાલોલ પો.સા.ઈ પી.એચ.કારેણા તેમજ ટ્રાફિક ના જવાનો દ્વારા કાલોલ નગરપાલિકા વિસ્તારમાં તહેવાર ને કારણે બજારો માં જનમેદની જોવા મળતી હોય છે. જયારે જાહેર માર્ગ પર શાકભાજી નો ધંધો કરતાં ફેરિયાઓ દ્વારા જાહેર માર્ગો પર લારીઓનો અડસિંગો કરી દેતા  ટ્રાફિક ને અડચણ રૂપ થતાં હોય છે. જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ને અડચણ રૂપ બટાકા, લક્ષણ, તુવેર,ગવાર, સહીત ની શાકભાજીની લારીઓ કબજે લઈને પોલીસ સ્ટેશન ખાતે લાવી દંડ ની જોગવાઈ મુજબ દંડ ફટકારિયોં  હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here