કાલોલથી મલાવ જતા રસ્તે જેતપુર ગામ પાસે રસ્તા પર ઝાડ પડવાને કારણે એક તરફનો રસ્તો જામ થઈ ગયો હતો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ થી મલાવ જતા રસ્તે જેતપુર ગામ પાસે રસ્તા પર ઝાડ પડવાને કારણે એક તરફ નો રસ્તો જામ થઈ ગયો હતો સિંગલ પટ્ટી રસ્તા ની એક તરફ ઝાડ પડવાથી અકસ્માત ની સંભાવના વધી ગઈ છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા પરથી ઝાડ હટાવવાની કાર્યવાહી કરવા સ્થાનિકો ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here