એક જ દિવસમાં સુરત શહેરના બે પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી..

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના લિંબાયત તથા અઠવાલાઇન્સ પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલની બે ટીમ દ્વારા કાર્યવાહી કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

(1).લિંબાયત પોલીસ મથકની હદમાં થી કુલ મુદ્દામાલ 60.340 રૂપિયા સહિત બે આરોપીઓને પકડી પાડ્યા જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા..

(2). અઠવાલાઇન્સ પોલીસ મથકની હદમાંથી કુલ મુદ્દામાલ 51.940 રૂપિયા સહિત બે આરોપીઓને પકડી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here