આજરોજ ડેરોલ સ્ટેશન શક્તિ કેન્દ્રમાં શ્યામા પ્રસાદ મુખર્જી સાહેબ બલીદાન દિવસ નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં શ્રદ્ધાંજલિ અને વ્રુક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જેમાં કાલોલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય આદરણીય સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં સાથે . તેમજ ઉપસ્થિત રહેલા ભાજપના જીલ્લા ઉપપ્રમુખ શ્રી ડો યોગેશભાઈ પંડયા સાહેબ, APMC chairman ગિરવતસિંહ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ડો કિરણસિંહ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયસિંહ, કાલોલ તાલુકા સંગઠન મહામંત્રી કિરણસિંહ, APMC member અને પુર્વ જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પ્રતાપસિંહ, ડેરોલ સ્ટેશન સરપંચ શ્રી ભરતભાઈ બારોટ, ડેરોલ સ્ટેશન શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રમેશભાઇ, IT cell ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ, રાજુભાઈ શાસ્ત્રી, રાકેશભાઇ સતીષભાઇ વિગેરે હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here