અરવલ્લી જીલ્લામાં ૭૪ માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ સ્નેહલબેન પટેલના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવની ઉજવણી કરાઈ

અરવલ્લી જીલ્લામાં ૭૪ માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર, ખુમાપુર પાટીયા મુકામે કરવામાં આવી જેમાં મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ સ્નેહલ બેન પટેલ, માજી. પ્રમુખ શ્રી બિપીનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જી. એસ. પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓ, સરપંચ શ્રી લીંભોઈ, આર.એફ.ઓ શ્રી વિસ્તરણ રેંજ મોડાસા શ્રી પી. વી. આંજણા તથા વન વિભાગના કમૅચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here